સુશાંતના કેસની તપાસમાં CBI આજે કરશે આ કાર્ય, સુશાંતના આ મિત્રની થઇ શકે પૂછતાછ

સુશાંતના કેસની તપાસમાં CBI આજે કરશે આ કાર્ય, સુશાંતના આ મિત્રની થઇ શકે પૂછતાછ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇટ મામલે આજે CBI તપાસનો પાંચમો દિવસ છે. CBIની ટીમ આ મામલે ઘણી ઝડપી તપાસ કરી રહી છે. આજે CBI સુશાંતના નજીકના મિત્રો સૈમુઅલ મિરાંડાની પૂછપરછ કરી શકે છે. કારણ કે, સૈમુઅલ મિરાંડા (Samuel Miranda)ને મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની સૌથી નજીક કહેવામાં આવે છે.

જાણો શું છે આજનો CBIનો પ્લાન

  • રિયા અને સુશાંતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની થશે પૂછપરછ
  • CBIની FSL લેબમાં સુશાંતની સાયકોલોજિકલ ઓટોપ્સી થશે જેમાં, સુશાંતના મગજનો અભ્યાસ કરાશે.
  • સુશાંતના નોટ્સ મેસેજનો પણ અભ્યાસ કરશે
  • રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે CBI મોકલશે સમન

આ કેસમાં સૂત્રોના જણાવ્યા અનુસાર, CBIના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું હતું કે, સુશાંતના કેસમાં ના તો હત્યાનું કોઇ મોટિવ છે ના આત્મહત્યાનું કોઇ મોટિવ જોવા મળી રહ્યું છે. જેથી CBIએ હવે સુશાંતના વ્યવહાર વિશેની જાણકારી મેળવવા એક ટીમને કામે લગાડી છે.

આ પણ વાંચો : શું સુશાંતની હત્યાનું કાવતરું બે ‘ડેડી’ઓએ સાથે મળી ઘડ્યું ? સુશાંતના મિત્રનો દાવો

End plate, news Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *